6. ૦૬. ઈસવર ઈસહાકને પુરુ પાડે.
જેર ઈબ્રાહિંમ ઘણોદ ડાહો હોય જયો. તિનાનો પોર્યો ઈસહાક હલકોહ જુવાન હોયો તેર ઈબ્રાહિંમ તિનાના વેઠયામાના એકને આફાના દેહમાં જાહાં તિનુના હગા રહતલા સાહાં તીનાના પોર્યા ઈસહાકની બયેર લાવવા કરીકને પાસો મોકલ્યો.
ઈબ્રાહિમના હગા જાહા રહતલા તિના દેહ ઘમીં ઘણો સાલતો સાલતો જયો. ઈસવર તિના સાકરને રિબકા લગી લીજયો. ચે ઈબ્રાહિમના ભાચની પોરેય હોતી
રિબકા આફિના ઘોરને સોડવા ને સાકેર હાતે ઈસહાકને ઘોર જવાનુ માની લેધુ. જહી ચે આવી તહીદ તરેત ઈસહાક તિની હાતે વિહા કર્યા
ઘણા ટેમ પસેણ ઈબ્રાહિમ મરી જ્યો ને ઈસવર બધાં વાયદા જે તિનાને કરારથી આપલુ ચુ ઈસહાકને આપ્યું.. ઈસવર ઈબ્રાહિમને વાયદો આપલો કી તિનાને ગીણાય ની હેતરા પોર્યા હોવહે. પુન ઈસહાકની બયેર રિબકાને પોર્યા ની હોતા
ઈસહાક રિબકા લેધે પ્રાર્થના કરી ને ઈસવર તિનીને જોવલ્યા પોર્યા હાતે મહિના રીયા. બેહોવ પોર્યા રીબકાના પેટમાં હોતા તેર ચે એકબીજા ઝગડો કરતલા તિને રિબકા ઈસવરને પુચ્યુ કી ઈયુ કો હોય રીયુ
ઈસવર રિબકાને કહયુ,“ તાહરા પેટમાં બે કુટુમ હોયા ને તિનુમાથી બે અલગ અલગ પ્રજા હોવહે. ચે એકબીજા હાતે ઝુમાહે ને મોટલો ભાચ નનલા ભાચની સેવા કરહે.“
જેર રિબકાને પોર્યા જલમ્યા, મોટલો પોર્યો બાહેર આયો ને ચુ રાતલા રુવાવાલો હોતો ને ચે તિનાનુ નામ એસાવ પાડ્યું તેર તિનીનો નનલો પોર્યો એસાવની પુટી ધરીકને બાહેર આયો ને ચે તિનાનુ નામ યાકુબ પાડયું.
બાયબલનો વાતરો ઉત્પતિ 24:1-25:26
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).