7. ૦૭. ઈસવર યાકુબને ભરકેત આપી
પોર્યા જહિ જહિ મોટા હોયા તહી યાકુબ ઘોર રહવાનુ ને એસાવ શિકાર કરવા જવાનુ નકકી કર્યુ. રિબકા યાકુબને લાડ કરતલી, પુન ઈસહાક એસાવને લાડ કરતલો.
એક દાહળે એસાવ શિકાર કરિકને ઘોર આયો, તેર તિનાને ઘણીદ ભુખ લાગી.એસાવ યાકુબને કહયુ,“ તુ બણાવલુમાંથી થોડુક ખવાનુ લાવ.” યાકુબ જપાબ આપ્યો, “પેહલો તુ મને તાહરુ વડલાપણુ મને આપી દે.” તિને એસાવ યાકુબને તીનાનો વડલાપણો હક આપી દેધો. યાકુબ તિનાને થોડુક ખાવાનુ આપ્યું.
ઈસહાક એસાવને તિનાની ભરકેત આપવા વિચારતલો. પુન ચુ હહી કરે પેહલા રિબકા ને યાકુબ ઈસહાકને એસાવ હોય હહી સેતર્યો. ઈસહાક ડાહો હોય રહલો ને તિનાને દેખાયતલુ ની. તિને યાકુબ એસાવના સાખલા પેહરી લેધા ને તિનાને ગલે ને હાથે બોકળીનુ ચામળુ પેહર્યુ.
યાકુબ એસાવ પાહે આયો ને કહયુ,“ મેં એસાવ હોયો, મેં તાહરી પાહે આયો કી તુ મને ભરકેત આપી હકે.” જેર ઈસહાક બોકળીના કાન્યાને અડ્યો ને તિનાના સાખલાને ગંધ્યો, ને ચુ વિચાર્યુ કી મેં એસાવને ભરકેત આપ્વા બાઝિર્યો.“
એસાવ યાકુબને વાક કાઢવા લાજ્યો કાહા કી ચુ તિનાનુ વડલાપણાનો હક ને તિનાની ભરકેત ચોરી લેધલી. તિને ચુ તિનાને બાહ મરી જાય પસેણ તિનાને મારી નાખવા વિચારતલો.
પુન રિબકા એસાવનો વિચાર જાણી જેય. તિને ચે ને ઈસહાક યાકુબને તિનાના હગામાં મોકલી દેધો.
યાકુબ રિબકાના હગાને ઘોર ઘણા વરહુ રહયો, તિના ટેમમાં તિનાના વિહા હોય જયા ને બાર પોર્યા ને પોરેયુ હોયા. ઈસવર તિનાને ઘણોદ માલદાર બણાયો.
તિનાની રહવાની જગા કનાનથી વિહ વરેહ સેટો રીયો પસેણ, યાકુબ તિનાનુ કુટુબ, તિનાના સાકેરે ને જનાવરુના ટોલા હાંતે પાસો જયો.
યાકુબ ઘણો ગભરા જેલો કાહા કી ચુ વિચાર કરતલો કી એસાવ હમણે હોદે મારી નાખવા હીંને. તિને ચુ એસાવ લેધે ભેટના રુપમાં જનાવરુના ટોલા મોકલ્યા.સાકેરે કી ચે જનાવરુ એસાવ પાહે લાયા, ચે તિનાને કહયુ કી,“ તાહરો ભાચ યાકુબ તને ઈયે જનાવરુ આપે.” ચુ એકદોમ આવે.
પુન એસાવ તિનાને માફ કરી દેધલો, ને ચે એકબીજાને ભાલીકને ખુસ હોય જ્યા. તિના પસેણ યાકૂબ દેહમાં વારુ રીયો. તેર ઈસહાક મરિ જયો ને યાકુબ ને એસાવ તિનાને દાટી દેધો. જયુ કરારનો વાયદો ઈસવર ઈબ્રાહિમને આપલો ચુ હાય ઈસહાક પસેણ યાકૂબને આપ્યો.
બાઈબલની વાર્તા ઉત્પતિ 25:27-33:20
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).