8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 1

ઘણાંદ વરહુ પસેણ, જેર યાકુબ ડાહો હોય જયો, ચુ આફાના લાટકો પોર્યો યૂસફને તિનાના ભાચુહ કી ચે ઘેટા ચરાવતલા તિનુની ખબેર લેવા મોકલ્યો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 2

યૂસફના ભાચુ તિનાની નિંદા કરતલા કાહા કી તિનુનો બાહ તિનાને બધા કરતે વધાર લાડ કરતલો ને યૂસફને હિંમણુ આવલુ કી ચુ તિનુ પોર હક સલાળહે. જેર યૂસફ તિનુના ભાચુ પાહે આયો, તેર ચે તિનાને નિનબોલે ધરીકને તિનાને થોલાક વેઠીયામાં વેપારીને વેચી દેધો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 3

યૂસફના ભાચુ ઘોર આવા પાસા વલ્યા તેર પેહલા ચે યૂસફનો ઝંબો ફાડી નાચ્યો ને તિનાને બોકડીના લોહીમાં બોલ્યો. તિના પસેણ ચે ચુ ઝંબો આફાના બાહને દેખાડ્યો કી ચુ એહલુ વિચારે કી જંગલી જાનવરુ યૂસફને મારી નાચ્યો. યાકૂબને ઘણોદ હોંહ લાજ્યો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 4

વેઠીયાના વેપારી યૂસફને મિસર દેહમાં લીજયા. મિસર ઘણો મોટો ને તાકેતવાલો દેહ હોતો ને ચુ નાઈલ કોતડાની ધેડે હોતો. વેઠીયાના વેપારી યૂસફને માલદાર સરકારી અધિકારીને સાહા વેચી દેધો. યૂસફ આફાના સેઠની ભાલદેખ વારુ કરી ને ઈસવર યૂસફને ભરકેત આપી.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 5

તિના સેઠની બયેર યૂસફ હાતે આવા હિંન્તલી, પુન યૂસફ ઈસવર અગોલ પાપ ની કર્યુ ચે ઘણીદ કીસવાય જેય ને ચે યૂસફ પોર નિનબોલે ગુનો માથે પાડ્યો તિને તિનાને ધરી લેધો ને તિનાને જેલમાં પુરી દેડાવે ને જેલમાં હોદે યૂસફ ઈસવરની નજેરમાં હાસો રીયો ને ઈસવર તિનાને ભરકેતવાલો કર્યો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 6

યુસફ ગુના વગેરનો તે હોદે બે વરેહ પસેણ હોદે જેલમાં હોતો. એક રાતે મિસરના માણહુંના રાજા ફારુનને બે હિમણા આયાં. તીને ચુ વિચારમાં પડી જયો. તીનાને સલાહ આપવાવાલામાંનો એક બી તીના હિમણાનો અરથ ની કહયો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 7

ઈસવર યુસફને હિમણાનો અરથ હમજાળવાની તાકેત આપી તીને ફારુન યુસફને જેલમાંથો બાહેર લાયો. યુસફ હિમણાનો અરથ કહયો ને તીનાને કહયુ "ઈસવર હાત વરહુ વારુ પકાળહે ને પસેણના હાત વરહુ કાલ પળહે."

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 8

ફારુન યૂસફથી પાસો ઘણોદ રાજી હોય જયો ને ચુ મિસરમાં તિનાને બીજા નંબેરનો મોટો હોદો આપ્યો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 9

યુસફ નુણવાના હાત વરહુમાં માણહુંને ખવા લેધે ધાન ભેગુ કરવા કહયુ. પસેણ યુસફ કાલ પડ્યો તેર માણહુંને ખવાનુ જળવા લેધે દાણા વીહસી આપ્યા

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 10

ઈયુ કાલ મિસરમાં એતરોદ મોટો ની હોતો પુન કનાનમાં હોદે કી સાહા યાકુબ ને તિનાનુ કુટુંમ રહતલુ સાહા હોદે હેતરોદ મોટો હોતો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 11

તિને યાકૂબ તિનાના મોટલા પોર્યાને ખાવાનુ વેસાતુ લેવા મિસરમાં મોકલ્યા. તિનાના ભાચુ જેર દાણા લેવા યૂસફ અગોલ ઉભા હોય રહલા તેર ચે યૂસફને ઓલખી ની હક્યા પુન યૂસફ તિનુને ઓલખી લીધા.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 12

ચુ તિનાના ભાચુહની કસોટી કરી ચુ જાણવા માંગતલો કી ચે બદલાય જયા કી ની, યૂસફ તિનુને કહયુ,"મેં તોહરો ભાચ યૂસફ હોયો ! બિહવા ની તહુ જેર મને વેઠયો હમજીકને વેચી દેધલો તેર તહુ ખોટુ કરવાનુ હોતુ પુન ઈસવર તિના ખોટાને વારલા કામુમાં વાપર્યો ! તહુ આવો ને મિસરમાં રહો કી મેં તહુને ને તોહરા કૂટુમને લેધે બધુ પુરુ પાડુ."

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 13

જેર યૂસફના ભાચુ પાસા ઘોર વલ્યા ને તિનુનો બાહ યાકૂબને કહયુ કી," યૂસફ જીવતલો હોયો."તેર ચુ ઘણોદ ખુસ હોય જયો.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 14

યાકુબ ઘણોદ ડાહો હોય જયો.ચુ આફાના કુટુમની હાંતે મિસરમાં જયો ને યાકુબ મરી જયો તિના પેહલો ચુ તિનાના બધાં પોર્યાને ભરકેત આપી.

8. ૦૮. ઈસવર યૂસફ ને તિનાના કુટુમને બસાવે. — illustration 15

કરારના વાયદા કી જે ઈસવર ઈબ્રાહિમને આપલા ચે ઈસહાક પાહે આયા ને તિના પસેણ યાકૂબ પાહે ને યાકુબ પસેણ તિનાના બાર પોર્યા ને તિનાના કુટુંબો પાહે આયા .બાર પોર્યાનો વંસવેલો બાર કુટુંમ બણ્યા.

બાયબલનો વાતરો ઉત્પતિ 37-50

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).