43. મંડળીચી શુરવાત
જંય ઇસુ સ્વર્ગમાં આઝુન જાવ તંય ચેલે ઇસુચી આજ્ઞાદય માનુંને યરુશાલેમમાં રહીન.વિશ્વાસીહાં તથય કાયમ પરાથના કરોંદય સાઠીં ભેગે હોત આશી.
આખે વરીસ, કાપણીચે ૫૦દિસ મંગે, યહૂદી લોક એક ખાસ દિસ માનત આશી તાદય પચાસમાંચો દિસ આખવામાં યેત આશી. પચાસમાં યો દિસ તો ટાઈમ આશી જંય યહૂદી લોક કાપણીચો સન જશો ઉજવત આશી. દુનિયાચે આખે યહૂદી લોક યરુશાલેમમાં યીહુંને પચાસમાંચો દિસ ઉજવત આશી.યે વરસેં પચાસમાંચો દિસ ઇસુ સ્વર્ગ આઝુન જાવ તાચે એક અઠવાડિયા મંગે યીનો આશી.
જંય આખે વિશ્વાસીહાં એક જગ્યાવર ભેગે હોને આશી. અચાનક જે ઘરામાં તે ભેગે હોને આશી તો એક તૂફાની હવાચે જશો અવાજશીં ભરાહું જાવ. ને મંગે આગચે જશે જીભ આખે વિશ્વાસીહાંચે ટકલાવર યાવ. તે આખે પવિત્રઆત્માશીં ભરપુર હોન ને તે આખે અલગ અલગ ભાષા બોલોં મંડીન.
જંય યરુશાલેમચે લોકાંહે યો અવાજ આયકી તંય કાય હોહું રહીન આહાય, તો જાણો સાઠીં એક કળપ ભેગો હોન જંય લોકાંહેં વિશ્વાસીહાંદય દેવાચે અદભૂત કામ આખતાં આયકી તંય તાંહદય નવાઈ લાગીન કાય તે યી ગોઠ તાંહચે ભાષામાં આયકત આશી.
કલેખાંડ લોકાંહે ચેલાંવર દારૂચે નશામાં આહાત અશો ગુનો લગાવી. પણ પિતરને ઉભો હોહુંને તાંહદય આખી, “માંઝી ગોઠ આયકા! યે લોક નશામાં નાહાં! યી તે ભવિષ્યવાણી પૂરી હોત આહાય જી યોએલ પ્રબોધકખલ દેવાને આખની આશી કાય, છેલ્લે દિસામાં, મંય માંઝો જીવ રેવથું દેય્દ.’’
ઇઝરાયેલચે લોક, ઇસુ એક માણુસ આશી જાંહે દેવાચી શક્તિશીં ઘણે નિશાની ને ચમત્કાર કરને આશી, જે તુમી નાંગને આશી ને જાણત આહાયઝા. પણ તુમીં તાદય કુરુસવર ઠોકું દીન!’’
“ને ઈસુ મરીન, પણ દેવાને તાદય મરણમાંશી જીવતો કરું દીન. યીતે ભવિષ્યવાણી પૂરી હોંવચી ગોઠ આહાય જો આખત આહાય કાય, ‘તું તુઝે પવિત્રદય કબરમાં સડોં દિહિશ નાહા.’ હામી યે ગોઠચે સાક્ષી આહાંવ કાય દેવાને ઇસુદય આઝુન જીવતો કરનો આહાય.’’
"આંતા ઇસુ દેવાચે જેવણે વાઠીન બસનો આહાય. ને જશો તેહેં વચન દીનો આશી તશો તેહેં પવિત્રઆત્માદય દવડનો આહાય જી વસ્તુ આતા તુમી નાધુંને આયખું રહને આહાયઝાં, તી પવિત્રઆત્માચે કારણે આહાય.’’
“તુમી આજ ઇસુદય કુરુસ ખાબાંવર ઠોખું દીન.“પણ યી ગોઠ નક્કી આહાય કાય દેવાને જ ઇસુદય ભગવાન ને મસીહા બનાવનો આહાય.’’
જી ગોઠ પિતરને આખી તી આયખૂંને આખે વિચારમાં પડીન. તાચે સાઠીં તાંહે પિતર ને દુસરે પ્રેરિતાંદય સુદકરી, “ભાવુસાંહું, હામદય કાય કરવોં પાયજય?
પિતર ને તાંહદય જવાબ ઓપી, “આખાંહેં પોતાચો મન બદલવોં પાયજય ને ઇસુખ્રિસ્તચે નાંવખલ બાપ્તિસમાં ઘેવોં પાયજય કાય તુમચે પાપ માફ હોહું શકત. તો તુમદય પવિત્રઆત્માચો દાન પણ દેય્દ.’’
પિતર ને જાં આખી તાવર ૩૦૦૦ લોકાંહે વિશ્વાસ કરી ને તે ઇસુચે ચેલે બનું જાવ. તાંહે બાપ્તિસમાં ધીદ ને યરુશાલેમચી મંડળીચે સભ્ય બનું જાવ.
ચેલે કાયમ પ્રેરીતોચે શિક્ષણદય આયકત, એક હારીં ટાઈમ કાઢત, એક હારીં ખાના ખાત ને એક હારીં પરાથના કરત આશી. તે એક હારી મંડળીમાં દેવાચી સ્તુતિ કરત આશી ને જાં કાંય તાંહપાં આશી તે એક દુસરા હારીં વાંટત. તે આખે એક દુસરાચો સંભાળ રાખત. દીનાયદિસ ઘણે લોક વિશ્વાસી બનત આશી.
બાઈબલચી એક કાહની: પ્રેરિતોનાં કૃત્યો:૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).