2. પાપ દુનિયામાય પ્રવેશ કોઅહે
આદામ એને ચ્યા થેએ પોરમેહેરે ચ્યાહાહાટી બોનાડલી સુંદર વાડીમાય આનંદથી રોતે આતે. ચ્યાહા માઅને કાદેંજ ફાડકે નાંય પોવલે આતે, એને યાકેન ચ્યાહાન શરામ બી નાંય આતી, કાહાકા દુનિયામાય પાપ નાંય આતાં, ચ્યે વાયનેતે પોરમેહેરા હાતે વાડીમાય ચાલતેં-ફિરતેં વાતો કોઅતેં આતેં.
બાકી ચ્યે વાડીમાય યોક કપટી હાપ આતો. ચ્યાય ચ્યે થેએયેલ પૂછ્યા, કા “કાય હાચ્યાજ પોરમેહેરે તુમહાન યે વાડી માઅને કોઅહા બી જાડા ફળ ખાઅનાં મોનાય કોઅલાં હેય?”
ચ્યે થેએયેય જવાબ દેનો, “પોરમેહેરે આમહાન આખલાં હેય કા, આમાં હારાં-માઠાં જાંઅના જાડા અલાવા કોઅહા બી જાડહાં ફળ ખાય હોકતેહે. પોરમેહેરે આમહાન આખલાં હેય કા જો તુમા ઈ ફળ ખાહાં કા આથલાહા બી, તે તુમા મોઅય જાહા.”
હાપાય થેએયેલ જવાબ દેનો, “ઈ હાચ્યા નાંય હેય, તુમા નાંય મોઅહા. પોરમેહેર જાંઅહે કા જેહેકે તુમા ચ્યા ફળ ખાહા, તુમા પોરમેહેરા હારકે ઓઅય જાહા એને પોરમેહેરા હારકે હારાં-માઠાં જાંઅનારે બોની જાહા.”
ચ્યે થેએયેય એઅયા કા ફળ ખાંહાટી હારાં એને એઅનામાય સુંદર હેય. તી બી જ્ઞાની બોના માગતી આતી, યાહાટી ચ્યેય યોક ફળ તોડીન ખાદાં. ચ્યાપાછે ચ્યેય ચ્યે માટડો જો ચ્યે હાતે આતો તીં ફળ ચ્યાલબી ખાંહાટી દેના એને ચ્યાયબી તીં ખાદાં.
અચાનક, ચ્યાહા ડોળા ઉગડી ગીયા, એને ચ્યાહાન ખોબાર ઓઅયાં કા આમાં નાગે આતે. ચ્યાહાય પાને યોક્બીજાહાતે હિવીને ચ્યાહા ફાડકે બોનાવીન ચ્યાહાકોય ચ્યાહા શરીરાલ ડાકના કોશિશ કોઅયી.
તોવે આદામ એને ચ્યા થેએયેય વાડીમાય ચાલતાં પોરમેહેરા આવાજ વોનાયે. ચ્યે બેની પોરમેહેરાથી દોબી ગીયે. એને પોરમેહેરે આદામાલ પૂછ્યા, “તું કેસ હેય?” આદામાય જવાબ દેનો, “આંય વાડીમાય તો ચાલના આવાજ વોનાયો, એને ચ્યાહાટી આંય બિઅયો, કાહાકા આંય નાગો આતો. યાહાટી આંય દોબી ગીયો.”
પાછે પોરમેહેરે પૂછ્યા, “તુલ કુંયે આખ્યા કા તું નાગો હેય?” કાય જ્યા જાડા ફળ ખાઅના માયે તુલ મોનાય કોઅયેલ તીં તુયે ખાદાં કા?” આદામાય જવાબ દેનો, તુંયે માંહાતે રાંહાટી જી થેએ દેનહી ચ્યેય માન તીં ફળ દેના.” તોવે પોરમેહેરે ચ્યે થેએયેલ પૂછ્યા, “ઈ તુંયે કાય કોઅયા?” તોવે થેએયેય જવાબ દેનો, “હાપાય માન છેતરી.”
પોરમેહેરે હાપાલ આખ્યા, “તું શાપિત હેય! તું બુકાથી હોપલીન જાહાય એને ઉદળાં ચાટહે, તું એને ઈ થેએ યોક બીજાઆરે ઘૃણા કોઅરી, એને તો પોહેં એને થેઅયે પોહેં બી યોક બીજાઆરે ઘૃણા કોઅરી. યે થેઅયે વંશ તો ટોલપા છુંદી, એને તું ચ્યા એડીલ ચાવહે.”
ચ્યાપાછે પોરમેહેરે ચ્યે થેએયેલ આખ્યા, આંય તો પોહહાલ જન્મો દેઅના બોજ પીડાવાળા કોઅય દિહી. તું તો માટડા આધીન બોનહે, એને તો તોવોય દોણીપણા ઓદિકાર ચાલાડી.”
પોરમેહેરે આદામાલ આખ્યા, “તુંયે તો થેઅયે વાત માની એને મા આજ્ઞાયેલ તોડી દેની, આમી દોરતી શાપિત ઓઅયીહી, એને તુલ અનાજ મેળવાહાટી બોજ કોઠીન મેઅનાત કોઅરા પોડી. તું મોઅઈ જાહાય એને તો શરીર પાછા દોરતીમાય મિળી જાય.” ચ્યા માટડાય ચ્યાં થેઅયે નાવ હવ્વા એટલે “જીનમો દેનારી” કાહાકા તી બોદા જીવતાહા આયહો આતી, એને પોરમેહેરે આદામ એને હવ્વાયેલ જોનાવરહા ચાંબડા ડોગલે પોવાડ્યે.
તોવે પોરમેહેરે આખ્યા, “આમી હારાં-માઠાં જાઅનાકોય માઅહું આપહે હારકા ઓઅય ગીઅલાં હેય, યાહાટી ચ્યાહાન જીવનાં જાડા ફળ નાંય ખાં દાં જોજે, નાંયતે ચ્યે સદા જીવતે રોય.” યાહાટી પોરમેહેરે આદામ એને હવ્વાયેલ સુંદર એદાન વાડીમાઅને બારે કાડી દેને. એને પોરમેહેરે કાદાલ બી જીવના જાડા ફળ ખાઅના થી રોકાંહાટી ચ્યે વાડી પ્રવેશા બાઅણાવોય શક્તિશાળી હોરગ્યા દૂતહાન થોવ્યા.
ઉત્પતિ અઘ્યાય 3 માઅને બાઈબલા વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).