42. ઈસુ હોરગામાય પાછો જાહે.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 1

જ્યે દિહી પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅલો આતો, ચ્યા બેન શિષ્ય પાહીને ગાવામાય જાય રિઅલા આતા. ચાલતાં-ચાલતાં ચ્યા ઈસુ આરે કાય જાયલા આતા, ચ્યા બારામાય વાતો કોઅય રીઅલા આતા, ચ્યાહાન આશા આતી કા તો ખ્રિસ્ત આતો, બાકી તેરુ બી તો માઆય ટાકલો ગિયો. આમી ચ્યો થેએયો આખત્યોહ્યો કા તો પાછો જીવતો ઓઅય ગિયહો. ચ્યો નાંય જાંઅતાં આતા કા કોઅહી વાતવોય બોરહો કોઅના હેય.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 2

ઈસુય ચ્યાહાપાય યેયન ચ્યાહાઆરે ચાલના શુરુ કોઅયાં, બાકી ચ્યા ચ્યાલ વોળખી નાંય હોક્યા. ચ્યાય પૂછ્યા કા ચ્યા કોહડા બારામાય વાત કોઅય રીઅલા હેય. ચ્યાહાય ચ્યાલ પાછલા દિહ્યામાય ઈસુઆરે ઓઅલી ઘટના બારામાય આખ્યા. ચ્યાહાન એહેકેન લાગ્યાં કા કાદા મુસાફરી આરે વાત કોઅય રીઅલા હેય, જો નાંય જાંએ કા યારુસાલેમ શેહેરામાય કાય ઓઅલાં આતાં.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 3

તોવે ઈસુય ચ્યાહાન હોમજાડ્યા કા પોરમેહેરા વચન ખ્રિસ્તા બારામાય કાય આખહે. બોજ પેલ્લા, ભવિષ્યવક્તાહાય આખલાં આતાં કા ખારાબ લોક ખ્રિસ્તાલ પીડા દેઅરી એને માઆય ટાકી. બાકી ભવિષ્યવક્તાહાય ઈ બી આખલાં આતાં કા તો તીજે દિહી મોઅલામાઅને પાછો જીવી ઉઠી.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 4

જોવે ચ્યા ચ્યા ગાવામાય પોઅચ્યા જાં ચ્યા બેન જાંઆ રાં આતાં, તાંવ લોગું લગભગ વોખાત ઓઅય ગીઅલી આતી. ચ્યાહાય ઈસુલ ચ્યાહા આરે રાંહાટી હાદ્યો, છેલ્લે તો ચ્યાહાઆરે યોક ગોઅમેં ગિયો. ચ્યાહા વોખાત્યાં ખાઅનાં ખાંહાટી ચ્યા બોહી ગિયા. ઈસુલ યોક બાખે લેયન ચ્યાહાટી પોરમેહેરાલ ધન્યવાદ દેના, એને પાછે ચ્યેલ તોડી. અચાનક, ચ્યાહાય જાંઆય લેદા કા તો ઈસુ આતો. બાકી ચ્યેજ સમયે, તો ચ્યાહા ડોળહાં હુંબુરને ગાયાપ ઓઅય ગિયો.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 5

ચ્યા બેન જાઅહાય યોકબીજાલ આખ્યા, “તો ઈસુ આતો! યાહાટી જોવે ચ્યાય આપહાન પોરમેહેરા વચન હોમજાડલાં આતાં તે આમાં બોજ ખુશ આતા!” તારાતુ જ, ચ્યા નિંગીન પાછી યારુસાલેમ શેહેરામાય ગિયા. જોવે ચ્યા પોઅચ્યા તે ચ્યાહાય શિષ્યહાન આખ્યા, “ઈસુ જીવતો હેય! આમહાય ચ્યાલ દેખહ્યો!”

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 6

જોવે શિષ્ય વાત કોઅય રીઅલા આતા, ઈસુ અચાનક ચ્યે ખોલી માય યેનો. ચ્યાય આખ્યા, “તુમહાન શાંતિ મીળે!” શિષ્યહાલ લાગ્યાં કા તો બુત હેય, બાકી ઈસુય આખ્યા, “તુમા કાહા ગાબરાતાહા? તુમા એહેકેન કાહા નાંય હોમજે કા ઓ હાચાંજ આંય, ઈસુ હેય? મા આથહાન એને પાગહાન એઆ. બુતહાપાય ઓહડાં શરીર નાંય રોય માયેપાય હેય.” ઈ દેખાડાહાટી કા તો બુત નાંય હેય, ચ્યાય ખાં હાટી માગ્યાં. ચ્યાહાય ચ્યાલ માછલા તુસી દેની, એને ચ્યાય ચ્યાલ ખાદાં.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 7

ઈસુય આખ્યા, “મા બારામાય પોરમેહેરા વચનામાય જી લોખલાં હેય તીં ઓઅરી. માયે તુમહાન આખી દેના કા ઈ ઓઅના જરૂરી હેય.” તોવે ઈસુય ચ્યાહાન પોરમેહેરા વચન હારેકોય હોમજાડ્યા. ચ્યાય આખ્યા, “બોજ પેલ્લા ભવિષ્યવક્તાહાય લોખલાં આતાં કા માન દુઃખ ઉઠાવાં પોડી, મોઅરાં પોડી એને પાછે તીજે દિહી મોઅલામાઅને પાછો જીવતો ઉઠહીં.”

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 8

“ચ્યા ભવિષ્યવક્તાહાય ઈબી લોખલાં આતાં કા મા શિષ્ય પોરમેહેરા વચના પ્રચાર કોઅરી. ચ્યા દરેકાલ પોસતાવો કોઅરાહાટી આખી. જો ચ્યા એહેકેન કોઅતાહા તે પોરમેહેર ચ્યાહા પાપહા ક્ષમા કોઅરી. મા શિષ્ય યા સંદેશાલ પ્રચાર કોઅના યારુસાલેમશેહેરામાઅને શુરુ કોઅરી. તોવે ચ્યા બોદા જગ્યે બોદી જાતહીમાય જાય. તુમા મા દરેક વાત એને કામહા સાક્ષીદાર હેય જીં માયે આખ્યા એને કોઅયાં, એને તીં બોદાં જીં માઆરે ઓઅલાં હેય.”

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 9

ચાળહી દિહી લોગું, ઈસુ ચ્યા શિષ્યહાન કાહી વોખાત મિળ્યો. યોક વોખાત તો યોકુજ સમયે પાંચ હોવ લોકહાકોતા વોદારી લોકહાન મીળ્યો! ચ્યાય ચ્યા શિષ્યહાન કોલહાક તરીકાહાકોય સાબિત કોઅયાં કા તો જીવતો આતો, એને ચ્યાય ચ્યાહાન પોરમેહેરા રાજ્યા બારામાય શિક્ષણ દેના.

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 10

ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યા, “પોરમેહેરાય માન હોરગા એને દોરતી બોદહાવોય રાજ્ય કોઅના ઓદિકાર દેનલો હેય. યાહાટી આમી આંય તુમહાન આખતાહાવ, જાયન બોદી જાતી લોકહાન શિષ્ય બોનાવા. એહેકેન કોઅરાંહાટી, તુમહાન ચ્યાહાન પિતા, પુત્ર, એને પવિત્ર આત્મા નાવામાય બાપતિસ્મા દેઅના હેય. જી કાય માયે તુમહાન આગના દેનલી હેય, ચ્યો બોદ્યો વાતો માનાહાટી બી તુમહાન ચ્યાહાન હિકાડના હેય. યાદ રાખા, આંય સદા તુમહે આરે રોહી.”

42. ઈસુ હોરગામાય પાછો જાહે. — illustration 11

ઈસુ મોઅલામાઅને પાછો જીવી ઉઠીન ચાળહી દિહ્યા પાછે, ચ્યાય ચ્યા શિષ્યહાલ આખ્યા, “જાંવ લોગું મા આબહો તુમહાન સામર્થ્ય નાંય દેય, તાંવ લોગું યારુસાલેમ શેહેરામાય રા. તો તુમહાવોય પવિત્ર આત્મા દોવાડીન એહેકેન કોઅરી.” તોવે ઈસુ હોરગામાય જાતો રિયો, એને યોક વાદળાય ચ્યાલ ડાકી લેદા. હોરગામાય ઈસુ બોદી વસ્તુહુંવોય રાજ્ય કોઅરાહાટી પોરમેહેરા જમણે એછે બોઠલો હેય.

માથ્થી 28:16-20; માર્ક 16:12-20; લુક 24:13-53; યોહાન 20:19-23; Acts 1:1-11 માઅને યોક બાઈબલા વાર્તા.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).