An illustration from Open Bible Stories in Koli Wadiyari

From story 1

1. ૦১. સર્જન

આ રીતે હંધાયની શરુઆત થઈ. ઈશ્વરે છ દાહડામાં અખિલ બ્રહ્માંડ અને એમાંના હંધાયની રચના કરી. ઈશ્વરે જ્યારે પૃથ્વી સરજી ત્યારે ઇ અસ્તવ્યસ્ત અને હાવ ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું, અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થ્યો.. ત્યારે ઈશ્વરે કીધું, “અજવાળું થાઓ. “અને અજવાળું થઈ ગ્યું અને ઈશ્વરે અજવાળાને ભાળ્યું કે ઇ બોઉ હારું સે, અને ઈશ્વરે અજવાળું તથા અંધારું નોખા પાયડા. અને ઈશ્વરે અજવાળાને “દહાડો”કીધો અને અંધારાને “રાત” કીધી. એમ ઈશ્વરે પ્રથમ દાહડે અજવાળું સરજયું.

લની વાર્તાઉત્પતિ 1-2

Read this story

Stories (50 of 50)

  1. 1 1. ૦১. સર્જન
  2. 2 2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ
  3. 3 3. ૦૩. જળપ્રલય
  4. 4 4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ)
  5. 5 5. ૦૫. વચનનો દીકરો
  6. 6 6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે.
  7. 7 7. ૦૭. ઈશ્વરે યાકૂબને આશીર્વાદ દીધો.
  8. 8 8. ૦૮. ઈશ્વર યૂસફ અને એના કુટુંબને બચાવે છે.
  9. 9 9. ૦૯. ઈશ્વરે મૂસાને બોલાવ્યો.
  10. 10 10. ૧૦. દશ મહામારીઓ
  11. 11 11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો)
  12. 12 12. ૧૨. નિર્ગમન (વનવગડે)
  13. 13 13. ૧૩. ઈઝ્રાયલ હારે ઈશ્વરનો કરાર (પંચનામું)
  14. 14 14. ૧૪. અરણ્યે(વનવગડે) રઝડવું
  15. 15 15. ૧૫. વચનનો મલક
  16. 16 16. ૧૬. છોડાવનાર
  17. 17 17. ૧૭. ઈશ્વરનો દાઉદ સાથેનો કોલ-કરાર
  18. 18 18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા
  19. 19 19. ૧૯. સંતો-પુરોહિતો
  20. 20 20. ૨૦. બંદીવાસ અને પાછા ફરવું
  21. 21 21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન દીધું.
  22. 22 22. ૨૨ યોહાનનો જન્મ
  23. 23 23. ૨૩. ઈસુનો જન્મ
  24. 24 24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે.
  25. 25 25. ૨૫. શેતાન વડે ઈસુનું પરીક્ષણ થાય છે.
  26. 26 26. ૨૬. ઈસુએ પોતાના સેવાકાર્યનો આરંભ કર્યો
  27. 27 27. ૨૭. દયાળુ સમરૂનીની કથા
  28. 28 28. ૨૮. જુવાન ધનવાન અધિકારી
  29. 29 29. ૨૯. એક નઠારા સેવકની કથા
  30. 30 30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે.
  31. 31 31. ૩૧. ઈસુ પાણી ઉપર હાલે છે.
  32. 32 32. ૩૨. ઈસુ એક આસુરી આત્માના વળગાડવાળાને અને એક માંદી બાઈને હાજી કરે સે.
  33. 33 33. ૩૩. ખેડૂતની કથા
  34. 34 34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે.
  35. 35 35. ૩૫. દયાળુ બાપનું કથાનક
  36. 36 36. ૩૬. રૂપાંતર
  37. 37 37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે
  38. 38 38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો!
  39. 39 39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે.
  40. 40 40. ૪૦. ઈસુને વધ:સ્તંભે ઠોકી મારવામાં આવ્યાં
  41. 41 41. ૪૧. ઈશ્વર મરેલા ઈસુને સજીવન કરે છે
  42. 42 42. ૪૨. ઈસુ સ્વર્ગે સિધાવે છે
  43. 43 43. ૪૩. મંડળીનો શુભારંભ
  44. 44 44. ૪૪. પિતર અને યોહાન એક ભિક્ષુક્ને સાજો કરે છે
  45. 45 45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી
  46. 46 46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે
  47. 47 47. ૪૭. ફિલિપી નગરીમાં પાઉલ અને સિલાસ
  48. 48 48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા)
  49. 49 49. ૪૯. ઈશ્વરનો નવો કરાર
  50. 50 50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે

Questions about Open Bible Stories in Koli Wadiyari

What is Open Bible Stories in Koli Wadiyari?
Open Bible Stories is 50 key stories of the Bible, from Creation to Revelation, for evangelism and discipleship. All 50 are translated into Koli Wadiyari, and every one of them can be read on this page. Where audio, video or a PDF exists in Koli Wadiyari, you can listen, watch or download it too.
Is this a translation of the whole Bible?
No. These stories retell biblical accounts; they are not a translation of the whole Bible into Koli Wadiyari. Many teams translate the stories first, and go on from there to translate Scripture itself.
Can I copy, print, or adapt these stories?
Yes. Open Bible Stories is free to use, adapt and share under the Creative Commons Attribution-ShareAlike 4.0 license (CC BY-SA 4.0): copy it, print it, record it or build on it — including commercially — as long as you credit the original work and release what you make under the same license.
How can I help finish or improve the Koli Wadiyari translation?
Translations are made by teams from the language community. The Translate page explains how a team works, checks its translation with local churches, and gets help from unfoldingWord.

More questions and answers

About this translation

Language code
kxp
Also known as
Wadaria, Wadhiara, Wadiyara Koli, Mewasi (Mayvasi Koli), Tharadari Koli
Region
Asia (PK, IN)
Published by

unfoldingWord® Open Bible Stories — Free to use, adapt, and share under CC BY-SA 4.0. Source on Door43